સલમાન મારો પહેલો પ્રેમ : કૅટરિના કૈફ

08 December, 2011 07:19 AM IST  | 

સલમાન મારો પહેલો પ્રેમ : કૅટરિના કૈફ

 

જોકે બન્નેનું થોડાં વર્ષો પહેલાં બ્રેક-અપ થઈ ગયું હતું. ત્યાર પછી રણબીર સાથેના સંબંધ વિશે જોકે કૅટરિનાએ એમ જ કહ્યું હતું કે ભલે તેમના સંબંધો વિશે ખબર આવ્યા હોય, કારણ કે બે સફળ ફિલ્મો (‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’ અને ‘રાજનીતિ’) સાથે કર્યા પછી કોઈ પ્રેમમાં હોય એ ચર્ચા શરૂ થવી સ્વાભાવિક છે.