સોના કિતના સોના હૈ...

12 October, 2025 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુક્રવારે આખા દેશમાં કરવા ચૌથની ઉજવણી કરવામાં આવી હતી

સુનીતાએ સોશ્યલ મીડિયામાં આ હારની તસવીરો પોસ્ટ કરીને કૅપ્શન લખી છે, ‘સોના કિતના સોના હૈ.... મારી કરવા ચૌથની ગિફ્ટ આવી ગઈ છે.’

શુક્રવારે આખા દેશમાં કરવા ચૌથની ઉજવણી કરવામાં આવી હતી. અન્ય સેલિબ્રિટીઝની જેમ જ ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ પણ આ દિવસની ઉજવણી કરી હતી. આ દિવસે તેને પતિ ગોવિંદા તરફથી ગિફ્ટમાં સોનાનો બહુ ભારે હાર મળ્યો છે એ તેણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ફૅન્સને બતાવ્યો હતો.

સુનીતાએ સોશ્યલ મીડિયામાં આ હારની તસવીરો પોસ્ટ કરીને કૅપ્શન લખી છે, ‘સોના કિતના સોના હૈ.... મારી કરવા ચૌથની ગિફ્ટ આવી ગઈ છે.’

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news govinda sunita ahuja