સૈફ-કરીના લગ્નની તસવીર, જુઓ નવાબ અને બેગમનો શાહી અંદાજ

23 October, 2012 07:38 AM IST  | 

સૈફ-કરીના લગ્નની તસવીર, જુઓ નવાબ અને બેગમનો શાહી અંદાજ


સૈફ-કરીનાના લગ્નની દરેખ ખબર તેમ જ ફોટો જોવા માટે ક્લિક કરો અહીં


પટૌડી પરિવારની પરંપરા મુજબ અને રિત-રિવાજથી બંનેના લગ્ન કરવામાં આવ્યાં હતાં જેમાં કરીનાએ એ જ ઘાઘરા ચોળી પહેર્યા હતાં જે શર્મિલા ટાગોરે નવાબ પટૌડી સાથે લગ્ન સમયે પહેર્યાં હતાં.