શાહરુખના મેટ ગાલા લુકની કાજોલે ઉતારી ફીરકી

08 May, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે શાહરુખ ખાને મેટ ગાલા 2025માં ડેબ્યુ કર્યું. આ ડેબ્યુમાં શાહરુખે લેયર્ડ જ્વેલરીવાળો લુક અપનાવ્યો હતો. શાહરુખ સાથે ઘણી ફિલ્મોમાં હિટ જોડી જમાવનાર કાજોલે તેના ફ્રેન્ડના લુકની ફીરકી ઉતારતી હોય એવી સ્ટાઇલમાં સોશ્યલ મીડિયામાં તસવીરો શૅર કરી છે.

કાજોલે શૅર કરેલા ફોટોઝ

આ વર્ષે શાહરુખ ખાને મેટ ગાલા 2025માં ડેબ્યુ કર્યું. આ ડેબ્યુમાં શાહરુખે લેયર્ડ જ્વેલરીવાળો લુક અપનાવ્યો હતો. શાહરુખ સાથે ઘણી ફિલ્મોમાં હિટ જોડી જમાવનાર કાજોલે તેના ફ્રેન્ડના લુકની ફીરકી ઉતારતી હોય એવી સ્ટાઇલમાં શાહરુખના લુકની કૉપી કરતી તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.

કાજોલે ફૅન્સને આ બન્ને તસવીરમાંથી તફાવત શોધવાનું કહ્યું છે. કાજોલનો આ લાઇટ મૂડ અને શાહરુખ સાથેની તેની કેમિસ્ટ્રી જોઈને ફૅન્સ ખુશ થઈ ગયા છે.

Shah Rukh Khan kajol social media instagram bollywood buzz bollywood news bollywood entertainment news