કાજોલે ફિલ્મ છોડી તો અજય પણ આઉટ થયો

07 October, 2014 04:46 AM IST  | 

કાજોલે ફિલ્મ છોડી તો અજય પણ આઉટ થયો


સાંભળવા મળ્યું છે કે વિદેશી (જર્મની) ટીવી-સિરિયલ પરથી બનનારી આ ફિલ્મમાં કાજોલ પોતાના ચાર વર્ષના પુત્ર યુગની પાછળ વધુ સમય ફાળવતી હોવાને કારણે ફિલ્મમાં પૂરતો સમય નહોતી આપી શકતી અને એ જ કારણે તેણે અને રામ માધવાણીએ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટૅન્ડિંગથી આ ફિલ્મ છોડી છે. કશેકથી એમ પણ જાણવા મળ્યું છે કે કાજોલની ફીનો મુદ્દો હોવાને કારણે તેણે આ ફિલ્મ છોડી છે. રામ માધવાણી હવે આ ફિલ્મમાં કરીના કપૂર ખાનને સાઇન કરવા માગે છે અને હાલમાં બેબો ફિલ્મની ãસ્ક્રપ્ટ વાંચવામાં વ્યસ્ત છે.