કાજલને કરવાં છે જલદી લગ્ન

28 October, 2019 11:01 AM IST  |  મુંબઈ

કાજલને કરવાં છે જલદી લગ્ન

કાજલ અગરવાલ

કાજલ અગરવાલે જણાવ્યું છે કે તેને જલદી લગ્ન કરવા છે. કાજલ હાલમાં જ એક ટૉક-શોમાં પહોંચી હતી. આ શોમાં તેને વેડિંગ પ્લાન વિશે પૂછવામાં આવ્યુ હતું. એનો જવાબ આપતા કાજલે કહ્યું હતું કે ‘હા. જલદી જ લગ્ન કરવાનો પ્લાન કરી રહી છું. ભાવિ પતિમાં ઘણી બધી વિશેષતા હોવી જોઈએ. એમાં પણ સૌથી અગત્યની એ કે તે પઝેસિવ, કૅરિંગ અને ભક્તિમય હોવો જોઈએ. 

kajal aggarwal