પૈચાન કૌન?

25 April, 2026 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ તસવીરમાં તે ગિટાર સાથે એક સરળ અને શાંત અંદાજમાં જોવા મળે છે. કૈલાશ ખેર પોતાના અનોખા અવાજ અને સૂફી સંગીત માટે જાણીતો છે, જેમાં લોકસંગીત અને આધ્યાત્મિક ભાવનાઓનું મિશ્રણ જોવા મળે છે.

પૈચાન કૌન?

જાણીતા સૂફી ગાયક કૈલાશ ખેરે તેની એક જૂની તસવીર સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ તસવીરમાં તે ગિટાર સાથે એક સરળ અને શાંત અંદાજમાં જોવા મળે છે. કૈલાશ ખેર પોતાના અનોખા અવાજ અને સૂફી સંગીત માટે જાણીતો છે, જેમાં લોકસંગીત અને આધ્યાત્મિક ભાવનાઓનું મિશ્રણ જોવા મળે છે. આ જૂની તસવીર બતાવે છે કે ગ્લૅમરથી દૂર રહીને પણ કેવી રીતે સંગીતકાર પોતાની આત્માની ઊંડાઈને વ્યક્ત કરી શકે છે.

kailash kher bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news