વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈની સીક્વલમાં કાદર ખાનના દીકરાનો દમદાર રોલ

10 October, 2012 06:02 AM IST  | 

વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈની સીક્વલમાં કાદર ખાનના દીકરાનો દમદાર રોલ

હવે સરફરાઝને અક્ષયકુમાર અને ઇમરાન ખાન સાથેની ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’ની સીક્વલમાં એક દમદાર રોલ માટે સાઇન કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તેનો રોલ બહુ મહત્વનો હોવાથી તેના લુકને અત્યંત સીક્રેટ રાખવામાં આવ્યો છે.