જેક્લિન હવે લખશે પુસ્તક

04 November, 2014 05:05 AM IST  | 

જેક્લિન હવે લખશે પુસ્તક


જૅકલિનને પોતાના ચાહકો પાસેથી મળી રહેલી આ વિનંતી એક પ્રલોભન લાગી રહી છે. જોકે આ પુસ્તક લખવા માટે જૅકલિનને કોઈક હેલ્થના વિષય પર પુસ્તક લખતા લેખકની સલાહ લેવી પડશે, કારણ કે લોકોને હેલ્થ અને બ્યુટી ટિપ્સ દેવી સરળ છે, પણ એના પર પુસ્તક લખવું જવાબદારીનું કામ છે. તે કહે છે કે હું પહેલાં મારી ફિલ્મો પર જ ધ્યાન દેવા માગું છે.