કોની સાથે જૅકલિનને થઈ ગયો છે અનહદ પ્રેમ?

24 November, 2012 07:25 AM IST  | 

કોની સાથે જૅકલિનને થઈ ગયો છે અનહદ પ્રેમ?




તેણે અબ્બાસ-મસ્તાનની  ‘રેસ ૨’ના પોતાના રોલ માટે ખાસ વાળ વધાર્યા છે અને તેને હવે પોતાના આ લાંબા વાળ પર અનહદ પ્રેમ છે. આટલા લાંબા વાળ કરવા માટે તેણે ‘હાઉસફુલ ૨’ પછી એક પણ વાર વાળ નહોતા કપાવ્યા.