જૅકલિનની તલવારથી સૈફની છાતી જરાક માટે ચિરાતાં રહી ગઈ

17 December, 2012 02:49 AM IST  | 

જૅકલિનની તલવારથી સૈફની છાતી જરાક માટે ચિરાતાં રહી ગઈ

એ માટે તે તલવારબાજીના સ્ટન્ટ્સ શીખી હતી અને ખાસ્સા દિવસો સુધી એનું રિહર્સલ પણ કર્યું હતું, પણ જ્યારે ખરેખર સીન શૂટ થઈ રહ્યો હતો ત્યારે તેનાથી થયેલી ગફલતને કારણે તલવાર સૈફની છાતી તરફ જતી રહે એવી સ્થિતિ નર્મિાણ થઈ હતી. તેણે તલવાર લઈને ઊલટી છલાંગ મારવાની હતી, પણ એમ કરવામાં ગરબડ થતાં અને તલવાર સીધી સૈફની છાતીએ અને ચહેરા પર લાગતાં જરાક માટે રહી ગઈ હતી. જોકે સમયસૂચકતાને કારણે સૈફને કશી ઈજા નહોતી થઈ.