જૅકી શ્રોફની દીકરી ક્રિષ્નાએ મૂડ લખી ફરી ટૉપલેસ ફોટો શૅર કર્યા

19 October, 2015 07:57 AM IST  | 

જૅકી શ્રોફની દીકરી ક્રિષ્નાએ મૂડ લખી ફરી ટૉપલેસ ફોટો શૅર કર્યા


આ સમયે તે બેડ પર સૂઈને તેના વાળ સાથે રમી રહી છે. આ ફોટો શૅર કરવાની સાથે તેણે કૅપ્શનમાં ફક્ત ‘મૂડ’ લખ્યું હતું.