‘સન ઑફ સરદાર’ કરતાં ‘જબ તક હૈ જાન’ આગળ છે

22 November, 2012 05:36 AM IST  | 

‘સન ઑફ સરદાર’ કરતાં ‘જબ તક હૈ જાન’ આગળ છે

બૉક્સ-ઑફિસના રિપોર્ટ પ્રમાણે ‘જબ તક હૈ જાન’નું અત્યાર સુધીનું કલેક્શન ૮૦.૭૩ કરોડ થયું છે, જ્યારે ‘સન ઑફ સરદાર’ ફિલ્મે ૬૬.૦૨ કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિગર્સ પ્રમાણે અત્યારે બૉક્સ-ઑફિસ પર કલેક્શનની રેસમાં ‘જબ તક હૈ જાન’ ‘સન ઑફ સરદાર’ કરતાં આગળ નીકળી ગઈ છે.