એશા દેઓલની બાંદરાના બિઝનેસમૅન સાથે સગાઈ?

22 October, 2011 06:57 PM IST  | 

એશા દેઓલની બાંદરાના બિઝનેસમૅન સાથે સગાઈ?

એવું કહેવામાં આવે છે કે તેઓ ઘણા સમયથી પ્રેમમાં છે અને સંભાવનાઓ છે કે આવતા શુક્રવારે રિલીઝ થતી એશાની ફિલ્મની રિલીઝ પછી તેઓ આ સંબંધની સત્તાવાર ઘોષણા કરશે.