09 May, 2025 07:15 AM IST | New York | Gujarati Mid-day Correspondent
સબ્યસાચી અને મનીષ મલ્હોત્રા
મેટ ગાલા 2025માં બૉલીવુડ સ્ટાર્સની સાથોસાથ સબ્યસાચી અને મનીષ મલ્હોત્રા જેવા ડિઝાઇનર્સે પણ હાજરી આપી હતી. તેમણે ડિઝાઇન કરેલાં આઉટફિટમાં આ ડિઝાઇનર્સના દબદબાની બધાએ નોંધ લીધી હતી.