બેની લડાઈમાં ત્રીજો ફાવ્યો

21 November, 2012 06:08 AM IST  | 

બેની લડાઈમાં ત્રીજો ફાવ્યો



દિવાળીના દિવસે રિલીઝ થયેલી ‘જબ તક હૈ જાન’ અને ‘સન ઑફ સરદાર’ વચ્ચે જોરદાર લડાઈ જામી હતી. જોકે આ લડાઈમાં સૌથી વધુ ફાયદો ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની ઇમરાન ખાન અને અનુષ્કા શર્મા અભિનિત ‘મટરુ કી બિજલી કા મન્ડોલા’ને થયો છે, કારણ કે આગામી ફિલ્મનું ટ્રેલર આ બન્ને ફિલ્મો સાથે જોડવામાં આવ્યું હતું જેના કારણે આ બન્ને ફિલ્મો જોવા આવેલા દર્શકોમાં આ ફિલ્મની પબ્લિસિટી થઈ હતી.