પોતાને સારી કિસર માને છે આલિયા ભટ્ટ

21 November, 2014 05:06 AM IST  | 

પોતાને સારી કિસર માને છે આલિયા ભટ્ટ



તેને ફિલ્મોમાં કિસિંગ સીન કરવામાં જરાય વાંધો નથી. ઊલટાનું તે પોતાને એક સારી કિસર માને છે. આમ કહેવાની પાછળનું કારણ એ છે કે અત્યાર સુધી પોતે કરેલા કિસિંગ સીનમાંથી કોઈની પણ તેની કિસ વિરુદ્ધ ફરિયાદ નથી આવી અને જો એવી કોઈ ફરિયાદ આવશે તો એ વાત આલિયા લોકોને જરૂરથી જણાવશે.