૨૧ વર્ષની હંસિકા મોટવાણી હવે કુલ બાવીસ બાળકોની મમ્મી બની

15 August, 2012 07:20 AM IST  | 

૨૧ વર્ષની હંસિકા મોટવાણી હવે કુલ બાવીસ બાળકોની મમ્મી બની

 

આ વર્ષે તેણે પોતાની નોકરાણીની સાત અને પાંચ વર્ષની બે બાળકીઓને દત્તક લીધી હતી અને હવે હંસિકા તે બન્ને ૧૮ વર્ષની થશે ત્યાં સુધી તેમનો ભણવાનો અને જીવનનર્વિાહનો ખર્ચ ઉપાડશે. આ પહેલાં હંસિકા ૨૦ બાળકોને આ જ રીતે દત્તક લઈ ચૂકી છે.