આજે દોડવામાં હું બીજે નંબરે આવ્યો

07 December, 2012 06:31 AM IST  | 

આજે દોડવામાં હું બીજે નંબરે આવ્યો



મંગુ : શાબાશ! કેટલા જણ દોડેલા?

ચંગુ : બે જણ.