...ને હું તારું ગળું દવાવી આપું

12 November, 2012 03:49 AM IST  | 

...ને હું તારું ગળું દવાવી આપું



પત્નીએ કહ્યું : તું જાતે બનાવી લે.

પતિ : મારા માથામાં દુખાવો છે.

પત્ની : મારું ગળું દુ:ખી રહ્યું છે.

પતિ : તો સારું, તું મારું માથું દબાવી આપ, હું તારું ગળું દબાવી આપું છું.