છોકરીઓ હંમેશા ઉંધુ જ સમજે છે

01 November, 2012 04:00 AM IST  | 

છોકરીઓ હંમેશા ઉંધુ જ સમજે છે



ચંપા : સાલા તું ગધેડો.

એટલામાં તો ચંપા સ્કૂટી લઈને સામે એક ભેંસને અથડાઈ ગઈ.

ચંગુ : છોકરાઓ છોકરીઓને કંઈ પણ કહે, છોકરીઓ હંમેશાં ઊંધું જ સમજે છે.