કોની સાથે બદલું???

19 October, 2012 03:11 AM IST  | 

કોની સાથે બદલું???



મંગુ : તો તારે સીટ એક્સચેન્જ કરી લેવી હતીને યાર.

ચંગુ : કોની સાથે બદલું ભાઈ, નીચેની સીટ પર તો કોઈ હતું જ નહીં.