સાહેબ, મને ધમકીઓ મળી રહી છે

30 August, 2012 03:08 AM IST  | 

સાહેબ, મને ધમકીઓ મળી રહી છે

પોલીસે પૂછ્યું : કોણ તને ધમકીઓ આપે છે?

છગન બોલ્યો : ટેલિફોન એક્સચેન્જવાળા. કહે છે કે બિલ નહીં ભરો તો ફોન કાપી જઈશું.