આને પપ્પા બનાવી દો

23 August, 2012 02:43 AM IST  | 

આને પપ્પા બનાવી દો

પિંકી : ચાલો, ઘર-ઘર રમીએ.

રુબી : હા, હા, હું મમ્મી બનીશ.

ડિંકુ : હું તો ભાઈની જેમ સ્ટ્રૉન્ગ બનીશ.

રોહન : તમે લોકો શું કહી રહ્યા છો, મને તો કશું સમજમાં નથી આવી રહ્યું.

બધાં બાળકો એકસાથે : આને પપ્પા બનાવી દો.