આટલા ઓછા કપડા કેમ પહેરીને આવી છે?

21 August, 2012 02:55 AM IST  | 

આટલા ઓછા કપડા કેમ પહેરીને આવી છે?

સેક્રેટરી : સર, આટલી ઓછી સૅલરીમાં આટલાં જ કપડાં આવી શકે છે

બૉસ : મૅનેજર, તેને હવે આગળના ત્રણ મહિના સુધી સૅલરી ન આપતા.