હું તમારી પાસે છુટાછેડાની સલાહ લેવા આવી છું

02 August, 2012 03:21 AM IST  | 

હું તમારી પાસે છુટાછેડાની સલાહ લેવા આવી છું

આ સાંભળીને ચંપા બોલી : જુઓ વકીલસાહેબ, હું તમારી પાસે છૂટાછેડા માટેની સલાહ લેવા આવી છું, મારા પતિને ગાળો આપો એ સાંભળવા નહીં.