તમે તો બહુ ઝડપી

30 November, 2012 03:27 AM IST  | 

તમે તો બહુ ઝડપી



‘થૅન્ક યુ સાહેબ. હું કામમાં બહુ ઝડપી છું. મેં ૨૦ દિવસની રજા માગી હતી એનું શું થયું સાહેબ? ચંગુએ પૂછ્યું.

‘હા, મેં પાંચ દિવસની રજા મંજૂર કરી દીધી છે. તમે બીજા લોકો કરતાં ચારગણા ઝડપી ખરાને!’ મંગુસાહેબ બોલ્યા.