પહેલીવાર એલાર્મના અવાજે જાગ્યો

29 November, 2012 03:23 AM IST  | 

પહેલીવાર એલાર્મના અવાજે જાગ્યો



મંગુ : શું વાત કરે છે? કેમ અત્યાર સુધી અલાર્મનો અવાજ તને સંભળાતો નહોતો.

ચંગુ : ના, એવું નથી મંગુ. આજે મારી પત્નીએ ઘડિયાળ મારા માથા પર મારી દીધી.