વાળ કાપવાના કેટલા પૈસા?

08 November, 2011 08:47 PM IST  | 

વાળ કાપવાના કેટલા પૈસા?

લલ્લુ : સાહેબ ૫૦ રૂપિયા.
મગનકાકા : અને દાઢી કરાવવાના?
લલ્લુ : ૨૫ રૂપિયા.
મગનકાકા : તો એક કામ કર, મારા માથાની દાઢી કરી નાખ.