ડોબા, આ વાવ નથી

23 November, 2012 03:28 AM IST  | 

ડોબા, આ વાવ નથી



હમીરસર તળાવ જોઈ મગને કહ્યું, ‘વાઉ.’

ત્યારે છગનકાકાએ તરત કહ્યું, ‘ડોબા, આ વાવ નથી તળાવ છે તળાવ.’