સાહેબ, પથ્થર કેમ વીણો છો?

19 December, 2012 03:30 AM IST  | 

સાહેબ, પથ્થર કેમ વીણો છો?



છગને કહ્યું, ‘કેમ શું, થયું ભાઈ?’

મગને કહ્યું, ‘સાહેબ, તમે શું શ્રમ-સપ્તાહ ઊજવો છો? એટલે જાતે જ મેદાન સાફ કરવા લાગી પડ્યા છો.’

છગને કહ્યું, ‘ના ભાઈ ના, આજે રાતે અહીં મારું ભાષણ છે.’