હું તેને ઓળખીશ કઈ રીતે?

18 December, 2012 03:44 AM IST  | 

હું તેને ઓળખીશ કઈ રીતે?



મગન : છગન, શું કહું તને. મેં મારા મિત્ર ચંગુને કૉસ્મેટિક સર્જરી કરાવવા માટે પચાસ હજાર રૂપિયા આપ્યા હતા.

છગન : તો એમાં શું થયું?

મગન : અરે, છગન પણ હવે મને ચિંતા એ વાતની છે કે હું તેને ઓળખીશ કેવી રીતે?