મીઠાઈ શોધવામાં ઉપયોગી કોણ?

17 December, 2012 03:15 AM IST  | 

મીઠાઈ શોધવામાં ઉપયોગી કોણ?



‘હું બોલું સર?’ વિદ્યાર્થી છગને પૂછ્યું.

‘હા બોલ છગન.’ મગને કહ્યું

‘કીડી આપણને ખૂબ જ ઉપયોગી છે. એ આપણને આપણી મમ્મીએ મીઠાઈ ક્યાં છુપાવી રાખી હોય છે એ શોધી આપવામાં મદદ કરે છે.’ છગન બોલ્યો.