તું ત્રણ દિવસમાં લખપતિ બની જઈશ.

08 November, 2011 08:46 PM IST  | 

તું ત્રણ દિવસમાં લખપતિ બની જઈશ.


ચંગુ : જો એવું થશે તો હું તારું ખૂન કરી નાખીશ.
મંગુ : કેમ ભાઈ, લખપતિ બનાવવાનું આ ફળ આપીશ?
ચંગુ : કારણ કે હું ઑલરેડી કરોડપતિ છું.