સર, મારી પત્ની કાલથી ગુમ થઈ છે.

14 October, 2011 09:35 PM IST  | 

સર, મારી પત્ની કાલથી ગુમ થઈ છે.


પોસ્ટ-માસ્તર : ભાઈ, આ પોસ્ટઑફિસ છે, પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરો.


રોબર્ટ : શું કરું સાહેબ, આનંદના માર્યા મને તો કશું સમજાતું નથી.