લગ્ન ટકાવી રાખવાનો મંત્ર

13 December, 2012 03:28 AM IST  | 

લગ્ન ટકાવી રાખવાનો મંત્ર

ચંગુ બોલ્યો, ‘લગ્નજીવન ટકાવી રાખવું હોય તો એક વાક્ય સૌથી વધારે વખત બોલવું : તારી વાત સાચી છે.’