આમ પણ હું ઉંદરથી ડરતી નથી

06 December, 2012 07:18 AM IST  | 

આમ પણ હું ઉંદરથી ડરતી નથી



ચંપા (પતિને) : લગ્નનાં આટલાં વરસોમાં હું તમને બરાબર ઓળખી ચૂકી છું.

ચંગુ : હું તને હજી પણ કહી રહ્યો છું. મારા અંદર રહેલા જાનવરને તું જગાડવાની કોશિશ કર નહીં.

ચંપા : ભલેને જાગતો જાનવર. આમ પણ હું ઉંદરથી ડરતી નથી.