૧૦૦ માણસો માટે ૮ કિલો દાળ જોઈએ તો ૧૨૫ માણસો માટે કેટલી દાળ જોઈએ?

06 December, 2012 07:17 AM IST  | 

૧૦૦ માણસો માટે ૮ કિલો દાળ જોઈએ તો ૧૨૫ માણસો માટે કેટલી દાળ જોઈએ?



ચંગુ : સર, ૮ કિલો દાળથી જ ચાલી જશે. બસ, એમાં થોડું વધુ પાણી નાખવું પડશે.