પેલી મહિલાને જ શોધી કાઢવી જોઈએ

04 December, 2012 06:15 AM IST  | 

પેલી મહિલાને જ શોધી કાઢવી જોઈએ


છગન : સર, હું જવાબ આપું?
મગન : હા, બોલ.
છગન : સર, આપણે સૌપ્રથમ તો પેલી મહિલાને જ શોધી કાઢવી જોઈએ.