તું મારાં લગ્નમાં આવીશને?

03 December, 2012 06:22 AM IST  | 

તું મારાં લગ્નમાં આવીશને?



મગન : જરૂરથી આવીશ. તું આમ કેમ પૂછે છે?

છગન : બીજા મિત્રો પોતે વ્યસ્ત છે એવું બહાનું કરે છે.

મગન : હું બીજા મિત્રો જેવો નથી જે મુસીબતમાં પોતાના મિત્રને એકલો છોડી દે.