શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટરની નાનીનું નિધન

19 January, 2020 11:16 AM IST  |  Mumbai Desk

શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટરની નાનીનું નિધન

શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટરની નાની ખદીજા અઝીમનું અવસાન થતાં તેઓ ખૂબ જ દુખી છે. નિલીમા અઝીમનાંએ પોતાનાં જીવનકાળ દરમ્યાન અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તેઓ સ્વતંત્રતા સેનાની, લેખક, ટ્રાન્સલેટર, એડિટર પણ હતાં.ઈશાન ખટ્ટરે તેમનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તેમનાં પ્રતિ લાગણી વ્યક્ત કરી હતી.

ishaan khattar shahid kapoor bollywood bollywood news bollywood gossips