ત્રણ ભાગમાં નીમ કરોલી બાબા પર બનશે ફિલ્મ

21 February, 2026 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલો ભાગ હનુમાન અંશ આવશે જૂન ૨૦૨૬માં, પોસ્ટર જાહેર, પોતાના અનુયાયીઓમાં મહારાજજી તરીકે જાણીતા હનુમાનભક્ત આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબા પર ત્રણ ભાગમાં ફિલ્મ બનાવવાની ઘોષણા થઈ છે.

ત્રણ ભાગમાં નીમ કરોલી બાબા પર બનશે ફિલ્મ

પોતાના અનુયાયીઓમાં મહારાજજી તરીકે જાણીતા હનુમાનભક્ત આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબા પર ત્રણ ભાગમાં ફિલ્મ બનાવવાની ઘોષણા થઈ છે. આ ટ્રિલૉજીના પ્રથમ પ્રકરણનું નામ ‘હનુમાન અંશ’ રાખવામાં આવ્યું છે અને ગઈ કાલે વૃંદાવનમાં બાબાના સમાધિસ્થળે ફિલ્મનું સત્તાવાર પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ વિશાલ ચતુર્વેદીના પુસ્તક ‘ડિવાઇન ડીટૂર’ પર આધારિત છે અને ફિલ્મનું લેખન-દિગ્દર્શન પણ તેઓ જ કરી રહ્યા છે. ‘હનુમાન અંશ’ જૂન ૨૦૨૬માં રિલીઝ થશે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news