પોતે ટ્વિન્સનો પિતા બનવાનો હોવાની ફરદીનની જાહેરાત

31 October, 2012 05:42 AM IST  | 

પોતે ટ્વિન્સનો પિતા બનવાનો હોવાની ફરદીનની જાહેરાત

તાજેતરમાં ફરદીને માઇક્રોબ્લૉગિંગ સાઇટ પર જાહેરાત કરી છે કે મને એ વાતની જાહેરાત કરતાં ખુશી થાય છે કે મારી પત્ની નતાશા ૧૩ અઠવાડિયાંથી પ્રેગ્નન્ટ છે અને અમે ટ્વિન્સના પેરન્ટ્સ બનવાનાં છીએ.

નોંધનીય છે કે ફરદીને ૨૦૦૫માં ઍક્ટ્રેસ મુમતાઝની દીકરી નતાશા સાથે લગ્ન કયાર઼્ હતાં.