ઇન્ટરનેટ પર ફરતું ‘તલાશ’નું પોસ્ટર નકલી

13 December, 2011 08:52 AM IST  | 

ઇન્ટરનેટ પર ફરતું ‘તલાશ’નું પોસ્ટર નકલી

 

૧ જૂન ૨૦૧૨ના દિવસે રિલીઝ થનારી આ ફિલ્મમાં આમિર પોલીસનો રોલ ભજવી રહ્યો છે અને તેના ફિલ્મના લુકે ભારે ચર્ચા જગાવી છે. આ સંજોગોમાં ફિલ્મનું એક પોસ્ટર ઇન્ટરનેટ પર ફરી રહ્યું છે જે ટૉમ ક્રૂઝની ‘મિશન ઇમ્પૉસિબલ-ઘોસ્ટ પ્રોટોકૉલ’ સાથે ભારે સામ્યતા ધરાવે છે. જોકે ફિલ્મના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે ઇન્ટરનેટ પર ફરતું ‘તલાશ’નું પોસ્ટર સાવ નકલી છે.