ઈશા છે ભારે અપસેટ

26 October, 2012 06:03 AM IST  | 

ઈશા છે ભારે અપસેટ

આટલા ટચૂકડા રોલને કારણે ઈશાએ ક્રેડિટમાં તેનું નામ સ્પેશ્યલ અપીયરન્સની કૅટેગરીમાં આપવાની ડિમાન્ડ કરી હતી. જોકે ડિરેક્ટરે આ ડિમાન્ડ ફગાવી દીધી હતી અને તેનું નામ મેઇન ક્રેડિટમાં જ બીજા સ્ટાર્સ સાથે આપવાનું પસંદ કર્યું હતું. પ્રકાશ ઝાના આ નિર્ણયને કારણે ઈશા બહુ અપસેટ થઈ ગઈ છે.