ઈશા ગુપ્તા અરમાન ગુજરાલ સાથે પરણશે?

03 November, 2014 06:19 AM IST  | 

ઈશા ગુપ્તા અરમાન ગુજરાલ સાથે પરણશે?

વળી એ બન્નેનો સંબંધ તૂટી ગયાની પણ અટકળો ચાલે છે. બીજી બાજુ કેટલાક અરમાન સાથે પરણવાનું ઈશા પ્લાનિંગ કરતી હોવાનું પણ કહે છે. જે હોય તે સમય કહેશે.