ઍમી જૅક્સન છે ભારે કામઢી

27 August, 2012 05:33 AM IST  | 

ઍમી જૅક્સન છે ભારે કામઢી

એ પૂરું કર્યા પછી શંકરની ફિલ્મનું શૂટિંગ આટોપવા માટે તરત ચેન્નઈ જવા રવાના થઈ ગઈ હતી. આમ તેણે સહેજ પણ નીંદર લીધા વગર સતત ૪૮ કલાક સુધી કામ કરીને પોતાના પ્રોફેશનલિઝમનો પરિચય આપ્યો હતો.