ઇમરાન હાશ્મીની ધ બૉડી ૧૩ ડિસેમ્બરે રિલીઝ થશે

09 November, 2019 11:41 AM IST  |  Mumbai

ઇમરાન હાશ્મીની ધ બૉડી ૧૩ ડિસેમ્બરે રિલીઝ થશે

ઈમરાન હાશ્મી

ઇમરાન હાશ્મીની સસ્પેન્સ થ્રિલર ‘ધ બૉડી’ને ૧૩ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે. સ્પેનેશિ ફિલ્મ ‘અલ ક્યુર્પો’ પરથી મલયાલમ ફિલ્મમેકર જીતુ જોસેફ આ ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં ઇમરાન પોલીસ ઑફિસરનું પાત્ર ભજવી રહ્યો છે જે શબઘરમાંથી ગાયબ થઈ ગયેલી ડૅડ બૉડીને શોધતો જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રિશી કપૂર, સોભિતા ધુલિપલા અને વેદિકા જોવા મળશે.

emraan hashmi