‘મોસ્ટ પાવરફુલ બિઝનેસ વુમન ઑફ ધ યર’ બની એકતા કપૂર

10 November, 2019 08:59 AM IST  |  Mumbai

‘મોસ્ટ પાવરફુલ બિઝનેસ વુમન ઑફ ધ યર’ બની એકતા કપૂર

એકતા કપૂર

એકતા કપૂરને હાલમાં જ ફોર્ચુન ઇન્ડિયા દ્વારા એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ‘મોસ્ટ પાવરફુલ બિઝનેસ વુમન ઑફ ધ યર’નો અવૉર્ડ આપવામાં આવ્યો છે. એકતા કપૂરને ટેલિવિઝનની ક્વીન કહેવામાં આવે છે. તે ટીવીની સાથે ફિલ્મો પણ એટલી જ પ્રોડ્યુસ કરે છે. ડિજીટલ ક્ષેત્રમાં પણ તે ખૂબ જ આગળ વધી ગઈ છે. જોકે ટીવી શો, ફિલ્મો અને વેબ-શો પ્રોડ્યુસ કરવાની સાથે પણ તે એના વિષયને કારણે ચર્ચામાં રહે છે. એકતા એવા વિષય પર પ્રોજેક્ટ બનાવે છે જેના પર લોકો વાત કરવાનું ટાળે છે.

ekta kapoor entertaintment