એકતા ફરી સેન્સરથી પરેશાન

22 October, 2011 07:02 PM IST  | 

એકતા ફરી સેન્સરથી પરેશાન

 

હવે ફિલ્મના ટીવી પરના પ્રીમિયર માટે પણ સેન્સર બોર્ડે અમુક ભાગોને કટ કરવાનું કહ્યું છે. જોકે આ તમામ સીન ફિલ્મની સ્ટોરીના ભાગ તરીકે હોવાને કારણે એકતા ખુદ સેન્સર બોર્ડ સાથે આ બાબતે વાતચીત કરી રહી છે. એકતાને લાગે છે કે જો ‘હૉન્ટેડ’ અને ‘મર્ડર ૨’ જેવી ફિલ્મોનો કોઈ વિરોધ નથી થયો તો તેની ફિલ્મને પણ સર્ટિફિકેટ મળવું જોઈએ.